(Translated by Google) Very good work.
(Original)
ખૂબ જ સારું કામ છે
Madhar Vishnubhai
7 days ago
(Translated by Google) Riyanshi suddenly fell from the bed 4 days ago at 12 noon. Then we showed it to Dr. Parth Wala sir at Sava Hospital. At that time she was vomiting. Then a CT scan was done in which she had hemorrhage. Sir advised us to get admitted and we got admitted in which she is doing well at present sir is doing well. Thank you from the bottom of my heart
(Original)
રિયાંશી ૪દિવસ પહેલા બપોરે ૧૨વગીએ અચાનક ખોડિયા માંથી પડી ગઇ હતી . પછી અમે સવા હોસ્પિટલ માં ડૉક્ટર પાર્થ વાલા sir ને બતાવિયું હતું. ત્યારે તે વોમિટીંગ કરતી હતી. પછી ct scan કરાવિયો હતો જેમાં તેને હેમરેજ આવિયો હતો. Sir એ અમને દાખલ થવવાની સલાહ આપી હતી અને અમે દાખલ થ ઇ ગયા હ તા જેમાં હાલ માં તેને સારુંછે sir નું કામ કાજ સારું છે. દિલ થી ધન્યવાદ
Bharatbhai Shrimali
9 days ago
(Translated by Google) Neeru Ben was having pain in her lower back for a long time. In which she had shown the doctor at Sava Hospital, Sir, in which she was having more pain in her entire leg. She had an operation done by Sir. After the operation, she has relief from her pain. She can do all the work, small or big. From my side, I thank you Sir from the bottom of my heart.
(Original)
નીરૂ બેન ને લાબા સમય થી કમર ના ભાગ મા દૂખાવો થતો હતો. જેમા તેમને સવા હોસ્પિટલ મા ડોક્ટર પાથ વાળા સર ને બતાવીયુ હતૂ જેમા તેમને આખા પગ મા વધારે દૂખાવો થતો હતો. તેમને સર પાસેથી ઓપરેશન કરાવ્યુ હતૂ. ઓપરેશન પછી તેમને દુખાવા મા રાહત છે. તે ધર નૂ નાનૂ _મોટુ બધુ જ કામકાજ કરી શકે છે. મારા તરફ થી સર ને દિલ થી આભાર.
Hareshbhai pabhubhai Paramar
11 days ago
(Translated by Google) My wife Sumita Ben had been having pain in her legs for a long time. We took her to Dr. Partha Wala of Sava Ayush Hospital, Surendranagar. He advised her to get an MRI done. After the report, it was found that there was a lump in the spine. After that, we were advised to have an operation and some risks were explained to us. After understanding this, we agreed to the operation. Dr. Partha Wala gave us very good treatment and after the operation, she is doing very well. Thank you very much to Dr. Partha Wala.
(Original)
મારા પત્ની સુમીતા બેન ને ધના વખત પગ મા દુખાવો રહેતો હતો પછી અમે સવા આયુષ હોસ્પીટલ સુરેન્દ્રનગર ડો પાર્થ વાળા ને બતાવયુ હતુ તેમને તપાસ કરતા MRI કરાવવા માટે ની સલાહ આપી હતી ત્યાર બાદ રીપોર્ટમાં જાણવા મડીયુ હતુ કે કરોડરુરજુમા ગાઠ છે તેમ જણાવેલ હતુ ત્યાર બાદ અમને ઓપરેશન ની સલાહ આપી હતી ને અમુક જોખમો સમજાવયા હતા જને સમજયા બાદ અમે ઓપરેશન ની હા પાડી હતી જેમા ડો પાર્થ વાળા સાહેબ એ ખુબ સારી સારવાર આપી હતી અને ઓપરેશન પછી ખુબ સારું છે તે બદલ ડો પાર્થ વાળા સાહેબ નો ખુબ આભાર
Hardik Bavaliya
15 days ago
(Translated by Google) My grandfather had back pain for a long time, and this pain increased after falling from the stairs..
When I showed it to Dr. Parth Vala, he examined me and advised MRI..
In which there was a fracture in the vertebra..which required surgery..Dad's age is 65+ and due to smoking and addiction, other risks are also more.
All these things were explained to us in simple language and the operation was performed...
Now it has become completely better...
Sir's work is very good. Knowledge of the medical field is excellent. Surgical skill and he is an experienced doctor..
He also has a nice personality, explained everything calmly and treated everything easily..
Thank you Dr. Parth Vala sir.
(Original)
મારા દાદા ને લાંબા સમય થી કમર નો દુખાવો હતો, તથા દાદરા પર થી પડી જતા આ દુખાવો વધી ગયેલો..
ડૉ.પાર્થ વાળા સાહેબ ને બતાવતા તેમણે તપાસ કરી ને MRI ની સલાહ આપેલી..
જેમાં મણકા ના ભાગે ફ્રેકચર હતું..જેનું ઓપરેશન કરવું અનિવાર્ય હતું..દાદા ની ઉંમર 65+ તથા smoking અને વ્યશન હોવા ના લીધે અન્ય જોખમો પણ વધુ રહે.
આ બધી બાબતો અમને સરળ ભાષા માં સમજાવી ને ઓપરેશન કરેલ...
અત્યારે એકદમ સારું થાય ગયું છે...
સાહેબ નું કામ ખૂબ સરસ છે. મેડિકલ ફિલ્ડ નું knowledge saras che. Surgical skill તથા બવ જ અનુભવી ડોક્ટર છે..
સ્વભાવ પણ સરસ , શાંતિ થી બધું સમજાવી ને સરળતા થી બધું સારવાર થઈ..
Thank you Dr. Parth Vala sir.
Krutarth Kotecha
16 days ago
Superb doctor highly emphatic possess immensely positive attitude having greatest standard of integrity
𝙄 𝙝𝙖𝙙 𝙎𝙞𝙭 𝙫𝙚𝙧𝙩𝙚𝙗𝙧𝙖 𝙛𝙧𝙖𝙘𝙩𝙪𝙧𝙚, 𝙄 𝙜𝙤𝙩 𝙘𝙪𝙧𝙚𝙙 𝙙𝙪𝙚 𝙩𝙤 𝙫𝙖𝙡𝙖 𝙨𝙞𝙧, 𝙗𝙚𝙨𝙩 𝙨𝙥𝙞𝙣𝙚 𝙖𝙣𝙙 𝙗𝙧𝙖𝙞𝙣 𝙨𝙪𝙧𝙜𝙚𝙤𝙣 𝙞𝙣 𝙨𝙪𝙧𝙚𝙣𝙙𝙧𝙖𝙣𝙜𝙖𝙧
"Dr. Parth Vala is an exceptional doctor with outstanding diagnostic skills. His ability to accurately identify and address health issues is impressive. He's also extremely reliable, and I appreciate the care and attention he provides to his patients."
DODIYA PRAVINSINH47
1 month ago
(Translated by Google) Praveen Bhai was riding his bike on the road when his bike suddenly skidded. He fell from the bike and his head hit a stone and he got a head injury. And he was taken to TB Hospital for first aid.
There we did a CT scan. In which he had a brain injury. And also there was a fracture in the temporal bone. Then we showed him to Dr. Parth Wala Sir at Sava Hospital. In which his swelling was increasing. And he got an operation done from him. After the operation he can walk properly. Can speak. He raises his legs _ arms properly and I can do my routine work. Sir's behavior is very good. Sir thank you...
Sir Good 👍🏼 😊 He is a neuro surgeon
(Original)
પ્રવીણ ભાઈ ને રસ્તા માં બાઈક ચલાવતા અચાનક બાઈક શીલ્પ થતાં. તે બાઈક માંથી તે પડી ગયા અને તેમનું માથું પથર સાથે અથડાતા તેમને માથામાં ઈજા થઈ હતી. અને અને પ્રાથમિક સારવાર ટીબી હોસ્પિટલ માં લીથી હતી.
ત્યાં અમે CT scan કરવિયાઓ હતો. જેમાં તેમણે મગજ માં ઈજા હતી. અને સાથે કપાર માંટેમ્પોરલ 🦴 માં ફ્રેચર હતો. પછી અમે સવા હોસ્પિટલ મા Dr પાર્થ વાળા sir ને બતાવ્યું હતું. જેમાં તેમને સોજો વધતો જતો હતો.અને તેમની પાસેથી ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન પછી તે બરાબર ચાલી શકે . બોલી શકે. પગ _ હાથ બરાબર ઊંચા કરે છે હું મારું રૂટીન કામ કાજ કરી સકુ છું. Sir નું વર્તન ખૂબ સરસ છે. Sir ધન્યવાદ...
Sir Good 👍🏼 😊 ન્યુરો સર્જન છે
(Translated by Google) My mother Sangeeta Ben, who has been suffering from unbearable headaches for a long time, we showed her to Dr. Partha Vala, Sava Ayush Hospital, Surendranagar. After that, he advised us to get an MRI done. After looking at the report, it was found that there was a lump in the brain. After that, he advised us to have an operation, for which he explained some risks to us. After that, we agreed to the operation. Even after that, sir, he gave her very good treatment and after the operation, she is doing her daily activities very well. Dr. Partha Vala, sir, thank you so much for giving such good treatment.
(Original)
મારા મમ્મી સંગીતા બેન જેમને ઘણા ટાઈમ થી માથા નો અસહ્ય દુઃખાવો રહેતો હોય એટલા માટે અમે સવા આયુષ હોસ્પિટલ સુરેન્દ્રનગર ડો પાર્થ વાળા સાહેબ ને બતાવ્યું ત્યાર બાદ તેમને અમને MRI કરાવવા માટે ની સલાહ આપી ત્યાર બાદ રિપોર્ટ માં જોયા બાદ મગજ માં ગાઠ છે તેવું જાણ થય ત્યાર બાદ તેમને અમને ઓપરેશન માટે ની સલાહ આપી જેના માટે અમને થોડા જોખમો સમજાવ્યા હતા ત્યાર બાદ અમે ઓપરેશન માટે હા પાડી ત્યાર પછી પણ sir એ ખુબ સારી સારવાર આપી અને ઓપરેશન બાદ તેમને ખૂબ સારું છે તે પોતે પોતાના રોજિંદી ક્રીયા કરે છે Dr parth vala sir thank you so much આટલી સારી સારવાર આપવા બદલ...